Online + Offline Batches | 100% Guidance
Back to Home
Banking Exams
Courses
BA
IBPS / SBI / RRB

Banking Exams

🦁Lions Academy માં Bank Clerk અને PO (Probationary Officer) જેવી સ્પર્ધાત્મક બેંકિંગ પરીક્ષાઓ માટે ખાસ બેચ ચલાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને સરળ અને અસરકારક રીતે તૈયારી કરવામાં મદદ કરે છે. આ કોર્સ ખાસ કરીને તેઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેઓ બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવાનું સપનું ધરાવે છે.

આ બેચમાં વિદ્યાર્થીઓને Quantitative Aptitude, Reasoning, English Language અને Banking Awareness જેવા વિષયો સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. સાથે સાથે નિયમિત Mock Tests, Practice Sets અને Previous Year Papers દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની સાચી સમજ મળે છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે.

Lions Academy માં વિદ્યાર્થીઓને માત્ર વિષયજ્ઞાન જ નહીં, પરંતુ સમયનું યોગ્ય મેનેજમેન્ટ, પ્રશ્નો ઝડપથી અને ચોક્કસ રીતે ઉકેલવાની ટેકનિક્સ પણ શીખવવામાં આવે છે. દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે જેથી તેઓ પોતાની કમજોરીઓ સુધારીને વધુ સારુ પરફોર્મન્સ આપી શકે.

જો તમે Bank Clerk અથવા PO બનવાનું લક્ષ્ય ધરાવો છો, તો Lions Academy ની આ સ્પેશિયલ બેચ તમને તમારી સફળતા સુધી પહોંચાડવા માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શક સાબિત થશે.

અમારું લક્ષ્ય નીચે મુજબની તમામ મોટી બેંકિંગ પરીક્ષાઓ કવર કરવાનું છે:
*IBPS PO / Clerk / RRB (ગ્રામીણ બેંક)
*SBI PO / Clerk
*RBI Grade B / Assistant
*NABARD, LIC, & Other Insurance Exams
*State Co-operative Banks
3-6 Months
Duration
Batch Timing
Morning, Noon & Evening Batch
Lions Career Academy Logo

What You Will Get
📚 Quantitative Aptitude + Reasoning + English Language અને Banking Awareness જેવા વિષયો સરળ ભાષામાં સમજાવવામાં ગુણવત્તાસભર માર્ગદર્શન
📝નિયમિત Mock Tests & Practice Sets
📖અપડેટેડ સ્ટડી મટીરિયલ IBPS+SBI+RBI ના લેટેસ્ટ સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ પર આધારિત સંપૂર્ણ સ્ટડી મટીરીયલ
🧠Shortcut Techniques & Tricks
📰Current Affairs Guidance
💬Doubt Solving Sessions
⏱️Time Management Training
📊Performance Analysis
✅ સ્પીડ અને ચોકસાઈ પર વિશેષ ભાર: મેથ્સ અને રીઝનિંગ માટેની ટૂંકી ટ્રીક્સ અને ટિપ્સ.

Book a Free Demo Class